એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શ્વેતા તિવારી (Shwta Tiwari)ની દીકરી પલક તિવારી (Palak Tiwari) ખુબજ સુંદર છે. થોડો સમય ઇન્સ્ટાગ્રામથી દૂર રહ્યા બાદ ફરી એક વખત તેણે સોશિયલ મીડિયા પર કમબેક કરી લીધુ છે. પલકનાં કમબેક તેની ગ્લેમરસ તસવીરોની સાથે કર્યું છે. જેને જોઇને તેનાં ફેન્સ તેનાં સ્વેગ પર ફિદા થઇ ગયા છે. (PHOTO: @palaktiwarii/Instagram)