Home » photogallery » entertainment » SHWETA TIWARI BRA AND GOD CONTROVERSY SWETA LIFE ALL CONTROVERSIES KM

Shweta Tiwari એ Bra સાથે ભગવાનને જોડતા બબાલ, શ્વેતા તિવારીને વિવાદ સાથે જૂનો સંબંધ, જુઓ - તમામ વિવાદ

શ્વેતા તિવારી (Shweta Tiwari) એ બ્રા (Bra) સાથે ભગવાન (God) નું નામ જોડી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. શ્વેતા તિવારી પહેલી વખત વિવાદ (Shweta Tiwari Controversy) ને લઈ ચર્ચામાં આવી નથી આ પહેલા પણ તે અનેક વિવાદોમાં ચર્ચામાં આવી ચુકી છે, તો જોઈએ તેનું કયા-કયા વિવાદોમાં નામ ચર્ચાયું છે.