એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શ્રેયાએ તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે- શ્રેયા ધનવંતરી (Shreya Dhanwanthary) ને તેના શો ધ ફેમિલી મેન (The Family Man) એન્ડ સ્કેમ 1992 (Scam 1992) માટે જોવામાં આવી ત્યારથી ચાહકો તેને સ્ક્રીન પર વધુ જોવા ઈચ્છે છે. બંને ભૂમિકાઓએ ખૂબ જ અલગ બાજુ રજૂ કરી અને સાબિત કર્યું કે તે આ ઇન્ડસ્ટ્રીનો લાંબા રેસનો ઘોડો છે. શ્રેયાને બંને શોમાં પાત્રોમાં એ હદે ઢળી ગઇ હતી કે લોકો તેનાં કામનાં વખાણ કરવાં લાગ્યા હતાં. હાલમાં શ્રેયા વેકેશન પર છે અને તે બિચ પર તેની રજાઓ ગાળી રહી છે જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ (Shreya Dhanwanthary Instagram) પર શેર કરી છે. (Image: Instagram)