Home » photogallery » entertainment » SHOWIK CHAKRABORTY FILES BAIL PLEA FOR THIRD TIME CITED SUPREME COURT VERDICT MP

શૌવિક ચક્રવર્તીએ ત્રીજી વખત દાખલ કરી જામીન અરજી, SCનાં નિર્ણયનો આપ્યો હવાલો

એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત સાથે જોડાયેલાં ડ્રગ્સ મામલામાં ધરપકડ થયેલાં શોવિક ચક્રવર્તી (Showik Chakraborty)ને સુપ્રીમ કોર્ટનાં એક હાલિયા આદેશનાં હવાલો આપતાં ફરી એક વખત જામીન માટે અરજી દાખલ કરી છે.