Home » photogallery » entertainment » SHIVYA PATHANIA THE ACTRESS OF SHOW LIKE BAAL SHIV REVEALS HER CASTING COUCH EXPERIENCE MP

31 વર્ષની એક્ટ્રેસ બોલી- તે હનુમાન ચાલીસા વગાડતો હતો અને બીજી તરફ સેક્સુઅલ ફેવર માંગતો

31 વર્ષિય શિવ્યા પઠાનિયાએ એક વાતચીતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તે વ્યક્તિએ સેક્સુઅળ ફેવર માંગી હતી અને આ જ સમયે તેનાં લેપટોપ પર હનુમાન ચાલીસા ચાલતી હતી. હાલમાં તે 'બાલ શિવ- માધવ કી અનોખી ગાથા'માં મા પાર્વતીનો કિરદાર અદા કરતી નજર આવે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन