Home » photogallery » entertainment » SHILPA SHETTY KNOW HIS LIFE TEN IMPRTANT FACTS MP

B'DAY: SHILPA SHETTY એડ ફિલ્મથી છવાઇ ગઇ હતી, આ છે તેનાં જીવનની 10 અજાણી વાતો

શિલ્પા શેટ્ટીનો જન્મ 8 જૂન 1975ના રોજ થયો હતો. બાળપણથી જ તેમનું સપનું અભિનેત્રી બનવાનું હતું. 10 પાસ કર્યા બાદ તેણે મોડેલિંગની શરૂઆત કરી હતી. અહીં શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર તેની ખાસ 10 વાતો જણાવવામાં આવી છે.