Home » photogallery » મનોરંજન » Super Dancer: ‘રુક રુક રુક’ ગીત પર તબુ અને શિલ્પાનો સાથે ડાન્સ, શિલ્પાએ કહ્યું- I am Lucky

Super Dancer: ‘રુક રુક રુક’ ગીત પર તબુ અને શિલ્પાનો સાથે ડાન્સ, શિલ્પાએ કહ્યું- I am Lucky

‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ (Super Dancer Chapter 4)ના આવનારા એપિસોડમાં અભિનેત્રી તબુ (Tabu) મહેમાન તરીકે જોવા મળશે એટલે કે 90sની બે જાણીતી અભિનેત્રીઓ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તબુ એક જ મંચ પર હશે. બંનેએ ‘વિજયપથ’ના આઈકોનિક સોંગ ‘રુક રુક રુક’ ગીત પર પણ પરફોર્મ કર્યું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन