Home » photogallery » entertainment » SHIBANI DANDEKAR WEDDIG PHOTOS DANCING WITH FATHER IN LAW JAVED AKHTAR MP

સસરા જાવેદ અખ્તર સાથે નાચતી દેખાઇ શીબાની, શબાનાએ કર્યો વેવાઇ સાથે ડાન્સ, જુઓ PHOTOS

Farhan Akhtar and Shibani Dandekar Wedding Photos: એક્ટ્રેસ શિબાની દાંડેકરે સોશિયલ મીડિયા પર ફરહાન અખ્તર સાથે તેનાં લગ્નની સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શિબાની અને ફરહાન તેમનાં સંપૂર્ણ પરિવાર સાથે મસ્તી કરતાં નજર આવે છે. તસવીર શેર થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन