એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલ્ડનેસથી ભરપૂર શર્લિન ચોપરા (Sherlyn Chopra) હાલમાં વિવાદોમાં છે. તેનું નામ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં ઉછળેલું છે. તેવામાં તે ભલે એક તરફ વિવાદોમાં હોય પણ સોશિયલ મીડિયામાં તો તેની એક્ટિવનેસ જરાં પણ ઓછી થઇ નથી. તે તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહેતી હોય છે. (Photo- @SherlynChopra/Instagram)
તેણે તસવીર શેર કરતાંની સાથે લખ્યું કે 29 માર્ચ 2019નો દિવસ હતો. આર્મ્સપ્રાઇમ દ્વારા આયોજિત ધ શર્લિન ચોપડા એપનો પ્રથમ કોન્ટ્રાક્ટ શૂટ થવા જઈ રહ્યો હતો. મારા માટે આ એક નવો અનુભવ હતો. કારણ કે આ પહેલા ક્યારેક કોઈ એપ સાથે હું જોડાયેલી ન હતી. આશા અને જોશનો માહોલ હતો. (Photo- @SherlynChopra/Instagram)
શર્લિનના આ ટ્વિટ પર હવે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સામે પોતાનું નિવેદન નોંધાવ્યા પછી શર્લિન ચોપડાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાજ કુન્દ્રાએ તેને એ કહીને ગુમરાહ કર્યા હતા કે શિલ્પા શેટ્ટીને તેમના વીડિયો અને તસવીર પસંદ આવે છે. અભિનેત્રીએ આગળ કહ્યું કે રાજ મારા મેન્ટોર હતા. તેમણે મને એ કહીને ગુમરાહ કર્યા કે હું જે પણ શૂટ કરીશ તે ગ્લેમર માટે છે. (Photo- @SherlynChopra/Instagram)
શર્લિને રાજ કુન્દ્રા પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે સેમી ન્યૂડ અને પોર્ન કૈજુઅલ છે. દરેક કરે છે તો મારે પણ કરવું જોઈએ. તેમણે આ વાતચીતમાં આગળ કહ્યું કે મને આ વિશે કોઇ જાણકારી ન હતી. હું જાણતી ન હતી કે ક્યાંથી શરૂ કરવાનું છે અને શું કરવાનું છે. (Photo- @SherlynChopra/Instagram)