એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શર્લિન ચોપરા (Sherlyn Chopra) એએમ કહી સૌને ચોકાવી દીધા કે, રાજ કુન્દ્રા કેસમાં મહારાષ્ટ્ર સાઇબર સેલની તપાસ ટીમને નિવેદન આપનારી પહેલી વ્યક્તિ હતી. તેણે ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તેણે ઘણાં ચોકાવનારા ખુલાસા કર્યા છે. આ સાથે જ તેણે તેની ઘણી બોલ્ડ તસવીરો શેર કરી છે. (PHOTO:Instagram)
રાજ કુન્દ્રા કેસમા (Raj Kundra) સતત નવાં નવાં ખુલાસા થઇ રહ્યાં છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ મામલે રાજ કુન્દ્રા સહિત 11 લોકોની ધરપકડ થઇ ગઇ છે. કેસમાં પૂનમ પાંડે (Poonam Pandey) અને શર્લિન ચોપરા (Sherlyn Chopra) ખુલીને વાત કરી રહ્યાં છે. હાલમાં જ શર્લિન ચોપારનો નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે ઘણાં ચોકાવનારા ખુલાસા કરી રહી છે. (PHOTO:Instagram)