Home » photogallery » entertainment » SHERLYN CHOPRA BIRTHDAY SHE WAS FIRST INDIAN ACTRESS WHO SHOOT FOR PLAY BOY

શર્લિન 'પ્લે બોય' માટે ફોટોશૂટ કરાવનારી પહેલી ભારતીય અભિનેત્રી હતી

બોલિવૂડમાં બોલ્ડનેસ દ્વારા ઓળખ બનાવનારી અભિનેત્રી શર્લિન ચોપડાનો આજે 35મો જન્મદિવસ છે. શર્લિન ચોપડા ફિલ્મ 'કામસૂત્ર 3D' અને 'દિલ બોલે હડિપ્પા'માં જોવા મળી હતી. તે કેટલીક ફિલ્મ્સમાં આઇટમ નંબર પણ કરતી જોવા મળી હતી. શર્લિન તેની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.