Home » photogallery » entertainment » SHEHNAAZ GILL RESUME WORK OCTOBER 7 SIDDHARTH SHUKLA DEATH SHOOT A SONG FOR FILM HONSLA RAKH MP

Confirm: Siddharth Shuklaનાં મોતનાં મહિના બાદ કામ પર પરત ફરી રહી છે Shehnaaz Gill

સિદ્ધાર્થ શુકલાનાં (Siddharth Shukla) નિધન બાદ રડી રડીને શહનાઝ ગીલની (Shahnaz Gill) સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. ફિલ્મનાં પ્રોડ્યુસરે આ વાત કન્ફર્મ કરી દીધી છે. પણ હજુ સુધી આ મામલે શહનાઝ કે તેની ટીમ તરફથી કોઇ પ્રતીક્રિયા સામે આવી નથી.