Home » photogallery » entertainment » SHEHNAAZ GILL OPEN UP ON LAST TIME WITH SIDDHARTH SHUKLA SAID CANNOT LIVE WITHOUT HIM MP

શહનાઝ ગિલની બાથમાં સિદ્ધાર્થે લીધાં અંતિમ શ્વાસ, બોલી- 'હું કેવી રીતે જીવીશ હવે'

સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં નિધનથી હવે 'સિડનાઝ'નાં ફેન્સને શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની ચિંતા સતાવી રહી છે. તમામ જાણે છે કે, એક્ટ્રેસની શું હાલત છે. થોડા ગત રોજ મોડી સાંજે શહનાઝનાં પિતાનું નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, તે ઠીક નથી.