એક્ટ્રેસ શહેનાઝ ગિલ જલ્દી જ સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં પોતાના ફિલ્મની સફર શરુ કરવાની છે. ફિલ્મ સિવાય એક્ટ્રેસ પોતાના સેલિબ્રિટી ચેટ શો અને ફોટોશૂટને લઈને પણ ચર્ચામાં છે. ફોટોઃ @shehnaazgill
2/ 8
શહેનાઝને શાનદાર સ્ટાઇલ સેન્સ માટે પણ ઓળખવામાં આવે છે. હાલ તેણી ફરી એકવાર શાનદાર બ્લેક ગાઉનમાં મુંબઈમાં યોજાયેલા એક એવોર્ડ શોમાં હાજરી આપવા પહોંચી હતી. જ્યાં અન્ય ઘણાં મોટા સેલેબ્સ પણ જોવા મળ્યા હતાં. ફોટોઃ @shehnaazgill
3/ 8
શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણીએ બ્લેક ગાઉનમાં અમુક ફોટો ફેન્સ સાથે શેર કર્યા હતાં. જેમાં તેણી ખૂબ જ ગ્લેમર અંદાજમાં જોવા મળી રહી છે. ફોટોઃ @shehnaazgill
4/ 8
થાઈ-હાઈ સ્લિટ અને બ્લેક કલરના વેલવેટ ગાઉનમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાઈ રહી ચે. તેણી આ ફોટોશૂટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટોઃ @shehnaazgill
5/ 8
શહેનાઝે ફોટો શેર કરતાની સાથે જ તે ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યા છે. આ સાથે તેના ફેન્સ સતત કોમેન્ટ્સ કરીને તેના વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @shehnaazgill
6/ 8
શહેનાઝે પોતાના લુકને પૂરો કરવા માટે બ્લેક ઓપેરા ગ્લવ્ઝ પહેરેલા જોવા મળે છે. એક્ટ્રેસે એક સ્લીક પૂલ-બેક હેયરહૂડ કરૂીને રાખેલો છે અને પોતાના આઉટફીટ સાથે સ્ટડેડ ઈયરિંગ અને એક ગોલ્ડન બ્રેસલેટ પહેરેલું છે. ફોટોઃ @shehnaazgill
7/ 8
પોતાના લુકને પૂરો કરવા માટે તેણીએ ન્યૂડ આઈશૅડો અને શિમરી મેકઅપ કૅરી કરેલો છે. જે તેણીના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. ફોટોઃ @shehnaazgill
8/ 8
શહેનાઝ એપ્રિલમાં રિલીઝ થનારી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળશે. ફિલ્મમાં સલમાન ખાન, પૂજા હેગડે, પલક તિવારી, વેંકટેશ દગ્ગુબાતી, રાધવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ અને જગપતિ બાબુ પણ છે. ફિલ્મ 21 એપ્રિલે રિલીઝ થશે. ફોટોઃ @shehnaazgill