Home » photogallery » entertainment » SHEFALI JARIWALA SHARED BOLD PHOTOS IN SWIMSUIT IN POOL SAY WE ARE WATER BABIES

શેફાલી જરીવાલાએ સ્વિમસૂટમાં શેર કર્યો બોલ્ડ PHOTO, ઇન્ટરનેટ પર થઇ ગયો વાયરલ

બિગ બોસ ફેઇમ શેફાલી જરીવાલા (Shefali Jariwala) સ્વિમિંગ પૂલમાં ઉતરી છે અને તેણે તેની આ બોલ્ડ તસવીર (Bold Photo) ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શેફાલી આ સ્વિમ શૂટમાં તેની ફિટ બોડી ફલોન્ટ કરતી નજર આવે છે.