Home » photogallery » entertainment » SHANAYA KAPOOR SHARES PHOTO WITH BFF ANANYA PANDAY AND NAVYA NAVELI NANDA SANJAY KAPOOR REACTION VIRAL MP

શનાયા કપૂરે BFF અનન્યા અને નવ્યા નવેલી સાથે કરી મસ્તી, પાપા સંજય કપૂરની ઉડી ઊંઘ

સંજય કપૂરની દીકરી શનાયા કપૂર (Shanaya Kapoor)એ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીર શેર કરી છે. જેમાં તે અનન્યા પાંડે (Ananya Panday) અને નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) સાથે નજર આવી રહી છે