Home » photogallery » મનોરંજન » Raj Kundra: પોર્નોગ્રાફી કેસ પર ખુલીને બોલી શમિતા શેટ્ટી, શિલ્પા અંગે કહી મોટી વાત

Raj Kundra: પોર્નોગ્રાફી કેસ પર ખુલીને બોલી શમિતા શેટ્ટી, શિલ્પા અંગે કહી મોટી વાત

Happy Birthday Shamita Shetty: ત્રણ મહિના બિગ બોસ હાઉસમાં (Bigg Boss House) રહ્યાં બાદ તેણએ હાલમાં જ શોમાં શમિતા શેટ્ટી (Shamita Shetty) ઘણાં બાધા સાથી મિત્રોની સાથે તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ ખાસ સમયે તેની બહેન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને જીજાજી રાજ કુન્દ્રા (Raj Kundra) પણ હાજર હતો.

विज्ञापन

  • 16

    Raj Kundra: પોર્નોગ્રાફી કેસ પર ખુલીને બોલી શમિતા શેટ્ટી, શિલ્પા અંગે કહી મોટી વાત

    બિગ બોસ ફેઇમ એક્ટ્રેસ શમિતા શેટ્ટીનો ગત રોજ 43મો (Happy Birthday Shamita Shetty) જન્મ દિવસ હતો. બિગ બોસ OTTમાં શાનદાર પરફોર્મન્સ આપ્યા બાદ બિગ બોસ સીઝન 15માં (Bigg Boss 15) પણ તે નજર આવી. અંત સુધી શમિતા ખેલમાં હતી. ત્રણ મહિના બિગ બોસ હાઉસમાં રહ્યાં બાદ તેણએ હાલમાં જ શોમાં તેનાં ઘણાં બાધા સાથી મિત્રોની સાથે તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ ખાસ સમયે તેની બહેન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને જીજાજી રાજ કુન્દ્રા (Raj Kundra) પણ હાજર હતો.

    MORE
    GALLERIES

  • 26

    Raj Kundra: પોર્નોગ્રાફી કેસ પર ખુલીને બોલી શમિતા શેટ્ટી, શિલ્પા અંગે કહી મોટી વાત

    આ સમયે રાજ કુન્દ્રા ફોટોગ્રાફર્સથી બચતો નજર આવ્યો અને ચુપચાપ રેસ્ટોરન્ટની અંદર ચાલ્યો ગયો. શમિતા જ્યારે બિગ બોસ OTTનો ભાગ હતી ત્યારે જીજા રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી મામલે ધરપકડ થઇ ગઇ હતી. અને તેની બહેન શિલ્પા શેટ્ટીની પાસે કોઇ સપોર્ટ ન હતો. જોકે, હાલમાં શમિતાએ પહેલી વખત તે સંપૂર્ણ ઘટનાક્રમ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

    MORE
    GALLERIES

  • 36

    Raj Kundra: પોર્નોગ્રાફી કેસ પર ખુલીને બોલી શમિતા શેટ્ટી, શિલ્પા અંગે કહી મોટી વાત

    રાકેશ બપાટ આ સમયે તેનાં આખા પરિવાર સાથે આવ્યો હતો. બિગ બોસ ઓટીટીમાં રાકેશ અને શમિતાની જોડી જામી હતી. અને હવે આ જોડી કેટલો સમય સાથે જોવા મળે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

    MORE
    GALLERIES

  • 46

    Raj Kundra: પોર્નોગ્રાફી કેસ પર ખુલીને બોલી શમિતા શેટ્ટી, શિલ્પા અંગે કહી મોટી વાત

    બિગ બોસ જવા પર થઇ હતી ખુબજ ટ્રોલ- શમિતાએ ક્યું કે, 'મને એટલે જ આ શોમાં જવું હતું. કારણ કે જ્યારે આપ જાણો છે કે, કોવિડને કારણે લોકો ઘરે બેઠેલાં છે અને તેમની પાસે કંઇ કામ નથી. તેવાં સમયે હું મને મળતાં કામનું અપમાન કરવાં નહોતી ઇચ્છતી. આજ કારણ છે કે, જ્યારે બહાર આટલું બધુ ચાલતું હતું ત્યારે મે OTT બાદ પણ બિગ બોસ હાઉસમાં જવાનો નિર્ણય કર્યો હતો.'

    MORE
    GALLERIES

  • 56

    Raj Kundra: પોર્નોગ્રાફી કેસ પર ખુલીને બોલી શમિતા શેટ્ટી, શિલ્પા અંગે કહી મોટી વાત

    શમિતાએ કહ્યું કે, મને તે વાતનું ખુબજ દુખ છે કે, તે મુશ્કેલ સમયમાં હું શિલ્પા શેટ્ટીની પાસે ન હતી. મને તેની સાથે રહેવામાં વધારે ખુશી થાત. કારણ કે મને યાદ છે જ્યારે બિગ બોસ ઓટીટીમાં હતી ત્યારે હું તેને લઇને ઘણી જ ચિંતામાં હતી મને સમજાતુ નહતું કે, તે બહાર કેવી પરિસ્થિતિમાં પોતાને સંભાળતી હશે. હું જાણવાં ઇચ્છતી હતી કે બહાર શું થઇ રહ્યું છે, કારણ કે અમે એકબીજાની ઘણાં નિકટ છીએ.

    MORE
    GALLERIES

  • 66

    Raj Kundra: પોર્નોગ્રાફી કેસ પર ખુલીને બોલી શમિતા શેટ્ટી, શિલ્પા અંગે કહી મોટી વાત

    પરિસ્થિતિએ મજબૂત બનાવી- શમિતાએ જણાવ્યું કે, જ્યારે કોઇ આપણી ઉપર મુશ્કેલી આવે છો તો આપણે વધુ મજબૂત બનીને સામે આવીએ છીએ. શિલ્પાને પણ આ સંપૂર્ણ ઘટનાએ પહેલાં કરતાં વધુ સ્ટ્રોંગ બનાવી દીધી છે. મને તેનાં પર ગર્વ છે. બિગ બોસમાં ટ્રોલ કરવા પર શમિતાએ કહ્યું કે, 'મારે આ સંપૂર્ણ ઘટનાથી કોઇ લેવાદેવા નથી. જોકે તે ખુબજ દુર્બાગ્યપૂર્ણ હતું.'

    MORE
    GALLERIES