Home » photogallery » entertainment » SHAKIRA MAY GO IN JAIL IN TAX FRAUD CASE TRIAL IN SPAIN TO DECIDE HER FUTURE MP

શું ટેક્સ ચોરીનાં આરોપમાં જેલમાં જશે શકીરા? સ્પેનની કોર્ટમાં નક્કી થશે કોલંબિયન સિંગરની સજા

Shakira tax fraud case: શકીરા પર ટેક્સ ફ્રોડનો આરોપ છે. સ્પેનની એક કોર્ટે ટેક્સ ફ્રોડ કેસમાં સિંગર શકીરાની અપીલને ફગાવી દીધી છે. જે બાદ તેનાં પર કેસ થયો છે. આ કેસ પહેલી વખત વર્ષ 2018માં ચર્ચામાં આવ્યો હતો.