Home » photogallery » entertainment » SHAILESH LODHA TAUNTED ASIT MODI KNOW WHAT THE ACTOR SAID MT

શૈલેષ લોઢાએ અસિત મોદી પર કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું અભિનેતાએ ?

Shailesh Lodha taunted Asit Modi : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં શૈલેષ લોઢાને પ્રેક્ષકોએ ઘણો પ્રેમ આપ્યો હતો, જો કે તેને શો છોડ્યાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ દર્શકો હજુ પણ તેને સમય સમય પર યાદ કરે છે. શોના નિર્માતાઓ સાથે 'ક્રિએટિવ મતભેદો'ના કારણે તેણે શો છોડી દીધો હતો. તેણે શો સાથે જોડાયેલા લોકો અને નિર્માતાઓના કોલ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. એવી ચર્ચા હતી કે, શોના નિર્માતા અસિત મોદી સાથે તેમને મતભેદ થયા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन