ટીવી શો 'મહારાણા પ્રતાપ'માં રોશની વાલિયા નાનકડી રાજકુમારીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં પ્રખ્યાત થઈ હતી. ટીવી શો સિવાય રોશની અમુક ફિલ્મોમાં પણ જોવા મળી છે. એક્ટ્રેસ 'માય ફ્રેન્ડ ગણેશા 3', 'માય ફ્રેન્ડ ગણેશા 4', 'ફિરંગી' અને 'મછલી જલ કી રાની હૈ' દેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફોટોઃ @roshniwaliaa