શાહરૂખ ખાનની કમેન્ટે કરીને આપી સરપ્રાઇઝ : સુહાનાના સાડી લુક પરના મેસેજે બધાને ચોંકાવી દીધા, આ કોમેન્ટ સુહાનાના પિતા શાહરૂખ ખાનની હતી. તેની લાડલીની પોસ્ટ પર રિએક્શનઆપતા, શાહરૂખ ખાને કમેન્ટ કરી, "The speed at which they grow up, defies the laws of time... so elegant and graceful ( did you tie saree urself ? ).