Home » photogallery » મનોરંજન » પકડાઇ ગઇ ચોરી! શાહરૂખની 'પઠાણ'નું ટીઝર આ સુપરહિટ ફિલ્મોની સસ્તી કૉપી, જોઇ લો ક્યાંથી ચોર્યા સીન્સ

પકડાઇ ગઇ ચોરી! શાહરૂખની 'પઠાણ'નું ટીઝર આ સુપરહિટ ફિલ્મોની સસ્તી કૉપી, જોઇ લો ક્યાંથી ચોર્યા સીન્સ

Pathan Teaser : બોલિવૂડમાં ઘણીવાર ફિલ્મોના સીન કોપી પેસ્ટ કરવામાં આવે છે. આ વખતે ફરી એવું થયું. જ્યારે શાહરૂખ ખાને તેની ફિલ્મ 'પઠાણ'નું ટીઝર રિલીઝ કર્યું ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મમેકરને ઘેરી લીધા અને તેને જોરદાર ફટકાર લગાવી છે. આ સાથે અન્ય ફિલ્મોના તે સીન્સ પણ શેર કર્યા છે, જેના કારણે સિદ્ધાર્થ આનંદની પોલ ખુલી ગઇ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन