પોઝ આપતા સમયે મીરા રાજપૂત સાથે ફોટો ક્લિક કરાવતા ઈશાને ભાભીની બેક પર હાથ રાખવાનો પ્રયાસ કર્યો ત્યાંરે અચાનક જ મીરા રોષે ભરાઈ ગઇ હતી અને તેણે ઈશાનનો હાથ ઝાટકતા કાર તરફ આગળ વધી હતી. આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ત્યાં આ વીડિયો અને તસવીરો વાઈરલ થઈ રહ્યાં છે. આ સમયે ઈશાન મીરાને પ્રશ્ન પણ કરે છે કે,"ભાભી શું થયું?"