એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શાહિદ કપૂર આ દિવસોમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ફેમિલી વેકેશન માણી રહ્યો છે. શાહિદ અને તેની પત્ની મીરા રાજપૂત કપૂરે તસવીરો અને વીડિયો દ્વારા ચાહકોને તેમની સફરની ઝલક આપી છે. શાહિદ અને મીરા બંનેએ તેમના બાળકો મીશા અને ઝૈન સાથે ઘણી તસવીરો શેર કરી છે. (Instagram @mira.kapoor/shahidkapoor)