Home » photogallery » entertainment » SHAH RUKH KHAN IN DUBAI SHOOTING PATHAAN MOVIE KING KHAN SHARED A PHOTO OF HIS TRIP TO DUBAI KM

Shahrukh Khan: પોતાના લેટેસ્ટ દુબઈ ફોટોશૂટમાં શાહરુખ લાગી રહ્યાં છે હેન્ડસમ, અહીં જુઓ લેટેસ્ટ શૂટની તસ્વીરો

બોલિવુડના કિંગ ખાન (King Khan) અને દુબઈના બ્રાંડ એમ્બેસડર શાહરુખ ખાન (Shahrukh Khan) દુબઈ (Shah Rukh Khan in Dubai)ના પ્રવાસે ગયા હતા. કિંગ ખાને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેની કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી. હાલ તે તેમની આગામી પઠાણ (Pathaan) ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની અપોઝિટ લીડ રોલમાં દીપિકા કાદુકોણ (Deepika Padukone) જોવા મળશે

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन