અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 'ડોક્ટરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. તેના કેટલાક દિવસો શારીરિક અને ભાવનાત્મક રીતે સારા અને ખરાબ રહ્યા છે. એક્ટ્રેસ માટે આ બિમારી સાથે દરેક દિવસ પસાર કરવો ખૂબ મુશ્કેલ બની રહ્યો છે. પરંતુ તેને ખાતરી છે કે તે સ્વસ્થ થવાની ખૂબ નજીક છે.