ઉર્ફીએ પોતાની ત્રણેય બહેનો (Urfi Javed sisters) અને ભાઇ સાથે તસવીરો શેર કરી હતી. ઉર્ફીએ જણાવ્યું હતું કે તેનો પરિવાર ગામડે રહેતો હતો અને રૂઢિવાદી વિચારધારા ધરાવતો હતો. આ જ કારણે તે ભાગીને મુંબઇ આવી ગઇ. ઉર્ફીની સૌથી મોટી બહેન ઉરુસા જાવેદ એક બિઝનેસવૂમન છે. ઉરુસા ડિજિટલ માર્કેટિંગની ફિલ્મમાં પોતાનું કરિયર બનાવી રહી છે. ( ફોટો ક્રેડિટ - -Instagram@urf7i, _dollyjaved, _asfi,_urusa)