Home » photogallery » entertainment » SEE THE LIST OF MOST FAMOUS BOLLYWOOD BROTHER SISTER PAIR ON RAKSHABANDHAN MP

Raksha Bandhan 2021: બોલિવૂડનાં આ ભાઇ-બહેનની જોડી છે સૌથી હિટ, એકબીજા પર કરે છે જીવ ન્યોછાવર

દેશભરમાં રક્ષાબંધન (Raksha Bandhan)નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર સવારથી જ #Rakshabandhan ટ્રેન્ડ થઇ રહ્યો છે. બોલિવૂડમાં પણ કેટલાંક ભાઇ-બહેનની જોડી ઘણી પોપ્યુલર છે જે ઘણી વખત એક સાથે સ્પોટ થાય છે. આ સ્ટાર્સ તેમનાં ભાઇ બહેનો પર જીવ ન્યોછાવર કરી દે છે.