Home » photogallery » મનોરંજન » શિલ્પા શેટ્ટીએ ખુદને આપી વેનિટી વેન, જુઓ વેનની અંદરની તસવીરો, SSK સિમ્બોલથી લઇ યોગ ડેક સુધી બધુ જ છે ખાસ

શિલ્પા શેટ્ટીએ ખુદને આપી વેનિટી વેન, જુઓ વેનની અંદરની તસવીરો, SSK સિમ્બોલથી લઇ યોગ ડેક સુધી બધુ જ છે ખાસ

Shilpa Shetty Vanity Van Photos: શિલ્પા શેટ્ટીએ હાલમાં જ તેનો 47મો જન્મ દિવસ ઉજવ્યો હતો જેમાં તેને બર્થ ડે (Happy Birthday Shilpa Shetty)ગિફ્ટમાં ખુદને એક વેનિટી વેન ગિફ્ટ આપી છે. આ વેનિટી વાન ડબલ ડેક્કર છે. અને તેમાં નાનકડું કિચર, મેકઅપ સ્પેસ, હેર વોશ સ્પેસ અને યોગ માટેની પણ અલાયદી જગ્યા આપવામાં આવી છે.

  • 16

    શિલ્પા શેટ્ટીએ ખુદને આપી વેનિટી વેન, જુઓ વેનની અંદરની તસવીરો, SSK સિમ્બોલથી લઇ યોગ ડેક સુધી બધુ જ છે ખાસ

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટીએ હાલમાં જ તેનો 47મો જન્મ દિવસ (Shilpa Shetty Happy Birthday) ઉજવ્યો છે. આ સમયે તેણે પોતાની જાતને વેનિટી વેન ગિફ્ટ કરી છે આ વેન ખુબજ ખાસ છે. તે બ્લેક કલરની લક્ઝુરિયસ વેન છે. જેનાં ઉપર આગળ શિલ્પા શેટ્ટીનું નામ SSK (Shilpa Shetty Kundra) લખેલું છે. તે આ વેન પર્સનલાઇઝ પોતાની જરૂરિયાત મુજબ ડિઝાઇન કરાવી છે. આ ડબલ ડેક્કર વેનિટી વેન છે. જેમાં ઉપરનાં ભાગમાં યોગ માટે અલાઇદી જગ્યા ફાળવવામાં આવી છે. જેમાં તમામ વસ્તુઓ ખુબજ ખાસ અને લક્ઝુરિયસ (Luxurious Vanity Van)છે. તેની વેનિટી વેનમાં નાનકડું કિચર, મેકઅપ સ્પેસ, હેર વોશ સ્પેસ અને ઉપરનાં ભાગમાં યોગ માટે ખાસ જગ્યા આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 26

    શિલ્પા શેટ્ટીએ ખુદને આપી વેનિટી વેન, જુઓ વેનની અંદરની તસવીરો, SSK સિમ્બોલથી લઇ યોગ ડેક સુધી બધુ જ છે ખાસ

    શિલ્પા શેટ્ટીની વેનને ગ્રે અને બ્લેક થિમથી તૈયાર કરવામાં આવી છે. જુઓ તેની મેકઅપ સ્પેસ (PHOTO: PR)

    MORE
    GALLERIES

  • 36

    શિલ્પા શેટ્ટીએ ખુદને આપી વેનિટી વેન, જુઓ વેનની અંદરની તસવીરો, SSK સિમ્બોલથી લઇ યોગ ડેક સુધી બધુ જ છે ખાસ

    આ વેનિટી વેનમાં એક નાનકડું કિચન પણ સમાવવામાં આવ્યું છે જેથી શિલ્પા તેનું ડાયટ ફૂડ અહીં જાતે જ તૈયાર કરી શકે. (PHOTO: PR)

    MORE
    GALLERIES

  • 46

    શિલ્પા શેટ્ટીએ ખુદને આપી વેનિટી વેન, જુઓ વેનની અંદરની તસવીરો, SSK સિમ્બોલથી લઇ યોગ ડેક સુધી બધુ જ છે ખાસ

    આ વેન ડબલ ડેક્કર છે અને ઉપરની તરફ યોગ સ્પેસ છે. જુઓ ઉપર જવાની સીડીઓની તસવીર (PHOTO: PR)

    MORE
    GALLERIES

  • 56

    શિલ્પા શેટ્ટીએ ખુદને આપી વેનિટી વેન, જુઓ વેનની અંદરની તસવીરો, SSK સિમ્બોલથી લઇ યોગ ડેક સુધી બધુ જ છે ખાસ

    આ વેનિટી વાન ડબલ ડેક્કર છે. જેમાં ઉપરનાં ભાગમાં યોગ માટેની પણ અલાયદી જગ્યા આપવામાં આવી છે. (PHOTO: PR)

    MORE
    GALLERIES

  • 66

    શિલ્પા શેટ્ટીએ ખુદને આપી વેનિટી વેન, જુઓ વેનની અંદરની તસવીરો, SSK સિમ્બોલથી લઇ યોગ ડેક સુધી બધુ જ છે ખાસ

    શિલ્પા શેટ્ટીની વેનિટી વેનનો કાઉચ એરિયા છે જેનાં પર બધી જ આઇટમ ખુબજ કિંમતી અને લક્ઝુરિયસ છે. (PHOTO: PR)

    MORE
    GALLERIES