અલ્લુ અર્જુને થોડા વર્ષો પહેલાં જ આ શાનદાર વેનિટી વાન ખરીદી હતી. ત્યારે તેનાં ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં અને તેની કેપ્શનમાં લખ્યું હતું કે, 'મારા મગજમાં ફક્ત એક જ વાત આવે છે કે, લોકોએ મને ખુબજ પ્રેમ આપ્યો છે આ તેમનાં પ્રેમની તાકત છે કે હું આ બધુ ખરીદવાને કાબિલ બની શક્યો છું. આભાર.'