ઇરાની એભિનેત્રી-મોડલ ઇલનાઝ નૌરોજી નેટફ્લિક્સની પહેલી ભારતીય વેબ સિરીઝ 'સેક્રેટ ગેમ્સ'થી ડેબ્યુ કર્યા બાદ હવે 'સેક્રેટ ગેમ્સ સિઝન-2'માં જોવા મળશે. ઇલનાઝ નૌરોજી સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોને લીધે ચર્ચામાં રહે છે. અગાઉ ઇલનાઝ પંજાબી સુપરહિટ સિંગર ગુરુ રુંધવા સાથે તેના સોંગમાં જોવા મળી હતી. ઇલનાઝ ઇન્સ્ટાગ્રામ પર 350K ફોલોઅર્સ ધરાવે છે. ઇલનાઝે માત્ર 14 વર્ષની ઉંમરમાં જ મોડલિંગની શરૂઆત કરી હતી. ઇલનાઝ ઇન્સ્ટાગ્રામ પર સતત પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે 'સેક્રેટ ગેમ્સ સિઝન-2'માં પણ જોવા મળશે