Home » photogallery » મનોરંજન » 19 વર્ષ બાદ બનશે 'સરફરોશ'ની સિક્વલ, કોણ લેશે સોનાલીની જગ્યા?

19 વર્ષ બાદ બનશે 'સરફરોશ'ની સિક્વલ, કોણ લેશે સોનાલીની જગ્યા?

સરફરોશ ફિલ્મની સિક્વલની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મ વર્ષ 1999માં આવી હતી

  • 18

    19 વર્ષ બાદ બનશે 'સરફરોશ'ની સિક્વલ, કોણ લેશે સોનાલીની જગ્યા?

    ફરી એક વખત 'સરફરોશ'નાં એસીપી રાઠોડ પડદા પર નજર આવવાનાં છે. પણ આ વખતે આમિર ખાન ફિલ્મમાં ACPની ભૂમિકા નહીં અદા કરે. આ ફિલ્મનાંસિક્વલની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મ વર્ષ 1999માં આવી હતી.

    MORE
    GALLERIES

  • 28

    19 વર્ષ બાદ બનશે 'સરફરોશ'ની સિક્વલ, કોણ લેશે સોનાલીની જગ્યા?

    હવે 19 વર્ષ બાદ ફરી એક વખત સરફરોશ ફિલ્મ આવી રહી છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં ACP રાઠોડનો રોલ જ્હોન અબ્રાહમ અદા કરશે.

    MORE
    GALLERIES

  • 38

    19 વર્ષ બાદ બનશે 'સરફરોશ'ની સિક્વલ, કોણ લેશે સોનાલીની જગ્યા?

    અત્યાર સુધી એવી વાતો હતી કે આ ફિલ્મમાં આમિર ખાન ફરી એક વખત નજર આવશે પણ હવે તે વાત કન્ફર્મ થઇ ગઇ છે કે આમિરની જગ્યા જ્હોન અબ્રાહમ લેશે.

    MORE
    GALLERIES

  • 48

    19 વર્ષ બાદ બનશે 'સરફરોશ'ની સિક્વલ, કોણ લેશે સોનાલીની જગ્યા?

    આ ફિલ્મની સિક્વલ વિશે ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરીને માહિતી આપી છે.

    MORE
    GALLERIES

  • 58

    19 વર્ષ બાદ બનશે 'સરફરોશ'ની સિક્વલ, કોણ લેશે સોનાલીની જગ્યા?

    આ ફિલ્મમાં લિડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હતી. જોકે હજુ સુધી તે વાત નક્કી થઇ નથી કે સોનાલીનો રોલ આ ફિલ્મમાં કોણ અદા કરશે.

    MORE
    GALLERIES

  • 68

    19 વર્ષ બાદ બનશે 'સરફરોશ'ની સિક્વલ, કોણ લેશે સોનાલીની જગ્યા?

    ફિલ્મમાં લિડ રોલમાં નસીરુદ્દિન શાહ અને મુકેશ ઋષિ પણ હતાં. હાલમાં આ તમામ રોલ કોણ કરશે તે નક્કી નથી.

    MORE
    GALLERIES

  • 78

    19 વર્ષ બાદ બનશે 'સરફરોશ'ની સિક્વલ, કોણ લેશે સોનાલીની જગ્યા?

    ઇસ દિવાને લડકે કો કોઇ સમજાયે.. ફિલ્મનું સુપ્રસિદ્ધ ગીત છે..

    MORE
    GALLERIES

  • 88

    19 વર્ષ બાદ બનશે 'સરફરોશ'ની સિક્વલ, કોણ લેશે સોનાલીની જગ્યા?

    આમિર ખાન અને સોનાલી બેન્દ્રે ફિલ્મમાં હતા લિડ રોલમાં

    MORE
    GALLERIES