Sara Ali khan Hot Pics: એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત એક્ટ્રેસ સારા અલી ખાન સિઝલિંગ પિંક આઉટફિટમાં નવા અવતારમાં જોવા મળી છે. તેની હોટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં સારા અલી ખાને સિઝલિંગ પિંક આઉટફિટ પહેરીને તેના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું છે.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં એક્ટ્રેસ તેની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. તેની નવી ફિલ્મ 'ગેસલાઇટ' (Gaslight) ટૂંક સમયમાં રિલીઝ થશે, જેના પ્રમોશનમાં તે બિઝી છે.
2/ 8
તાજેતરમાં સારા તેની ફિલ્મ ગેસલાઇટના પ્રમોશન માટે પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/ 8
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની શાનદાર તસવીરોથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવે છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું છે.
4/ 8
સારાની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ડાર્ક પિંક લહેંગામાં જોવા મળી રહી છે.
5/ 8
સારા અલી ખાને પોતાની લેટેસ્ટ તસવીરો ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. તેની આ તસવીરો આગામી ફિલ્મ ગેસલાઇટના પ્રમોશન પહેલા ક્લિક કરવામાં આવી છે.
6/ 8
એથનિક લુકમાં હેવી જ્વેલરી સાથે એક્ટ્રેસની આ તસવીરો તેના ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરીને રિએક્શન પણ આપી રહ્યાં છે.
7/ 8
આ ફોટોમાં સારા અલી ખાનનો લુક ખૂબ જ ગજબ અને ફેબ્યુલસ લાગી રહ્યો છે. તેના ફેન્સ માટે તેની તસવીરો પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.
8/ 8
જણાવી દઇએ કે સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ ગેસલાઇટ 31 માર્ચે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે.