Home » photogallery » entertainment » SARA ALI KHAN SHARES TURKEY TRIP PHOTOS ACTRESS SEEN IN NEON PINK DRESS MP

સારા અલી ખાને તુર્કી ટ્રિપની શેર કરી તસવીરો, નિયોન પિંક ડ્રેસમાં જુઓ તેની અદાઓ

Sara Ali Khan Turkey Trip: સારા અલી ખાન (Sara Ali Khan) હાલમાં દુનિયાભરમાં સુંદર જગ્યાઓ પર ફરવાં નીકળી છે તેણે તેનાં તુર્કી વેકેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સાથે જ તે મિત્રો સાથે પણ આ તસવીરોમાંનજર આવે છે. તેણે તુર્કીમાં એક મસ્જિદની સામે પોઝ પણ આપ્યો છે.