ભાઇ ઇબ્રાહિમ અને મા અમૃતાની સાથે માલદીવ્સમાં રજાઓ મનાવી રહી છે સારા અલી ખાન, જુઓ PHOTOS
સારા અલી ખાન (Sara Ali Khan)એ ફેન્સની વચ્ચે તેની નવી તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સારા તેની માતા અને ભાઇની સાથે નજર આવી રહી છે. તો ક્યાંક બોલ્ડ અંદાજ (Sara Ali Khan Photos)માં પોઝ આપતી નજર આવી રહી છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સારા અલી ખાન (Sara Ali Khan)એ ફેન્સની વચ્ચે તેની સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ક્યાંક એક્ટ્રેસ ભાઇ અને માતા સાથે નજર આવે છે તો ક્યારેક તેનો બોલ્ડ અંદાજ (Sara Ali Khan Photos)માં પોઝ આપતી નજર આવે છે. એક્ટ્રેસ અહીં અમૃતા સિંહ (Amrita Singh) અને ભાઇ ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan)ની સાથે માલદીવ્સ (Maldives)માં રજાઓ ગાળતી નજર આવે છે. (Photo credit: instagram/@saraalikhan95)


સારા અલી ખાને એક ફોટો શેર કરતાં ભાઇ ઇબ્રાહિમનાં વખાણ કર્યાં છે. તેણે લખ્યું કે, 'ભઇયા મેરે.. હું મારા નાના ભાઇને પ્રેમ કરું છું.' (Photo credit: instagram/@saraalikhan95)


સારા જે તસવીર શેર કરી છે તેમાં ઇબ્રાહિમ બ્લૂ શર્ટમાં નજર આવે છે. (Photo credit: instagram/@saraalikhan95)


તો એક ફોટોમાં સારા અલી ખાન તેની માતા સાથે પોઝ આપતી નજર આવે છે. (Photo credit: instagram/@saraalikhan95)


અન્ય તસવીરમાં સારા અલી ખાન બોલ્ડ અવતારમાં પોઝ આપતી નજર આવી રહી છે. (Photo credit: instagram/@saraalikhan95)


સારાની તસવીરો તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી છે. અને કેપ્શન લખી છે, 'ધૂળ મારા પગની આંગળીઓ અને સૂરજનો તડકો મારા નાકને કિસ કરી રહ્યાં છે.' (Photo credit: instagram/@saraalikhan95)


સારાનો આ અંદાજ તેનાં ફેન્સની વચ્ચે ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. (Photo credit: instagram/@saraalikhan95)


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન (Sara Ali Khan)ની ડિસેમ્બર 2020માં જ કૂલી નંબર 1 ફિલ્મ રિલીઝ થઇ છે. (Photo credit: instagram/@saraalikhan95)