સારા અલી ખાનના સુપર બોલ્ડ અંદાજથી ફેન્સ થયા ઘાયલ, થાઈ હાઈ સ્લિટમાં બની 'Ladybugs'
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન બોલિવૂડની પોપ્યુલર એક્ટ્રેસ છે. સારા ક્યારેક ખૂબ જ બોલ્ડ તો ક્યારેક સિમ્પલ-સોબર અંદાજમાં પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સારાની લેટેસ્ટ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સારા અલી ખાન એકવાર ફરી પોતાના ફોટોશૂટના કારણે ચર્ચાનો વિષય બની છે. આ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સારા ખૂબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે. સારાના આ કિલર લુકના ફેન્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @saraalikhan95
2/ 9
રેડ અને બ્લેક કલરના આ ડિઝાઈનર ડ્રેસમાં સારા અલી ખાન એક લેડી બગની જેમ દેખાઈ રહી છે. તેનો ઉલ્લેખ ખુદ એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો છે. ફોટોઃ @saraalikhan95
3/ 9
બ્લેક પેન્સિલ હીલ્સની સાથે પોતાના હેર સ્ટાઈલને એ અંદાજમાં બનાવવામાં આવી છે, જે ખરેખર લેડી બગ જેવી ફીલિંગ આપી રહી છે. ફોટોઃ @saraalikhan95
4/ 9
પ્રિન્સેસ ઑફ પટૌદીના આ લેટેસ્ટ ફોટો શૂટને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફોટોઃ @saraalikhan95
5/ 9
સારા અલી ખાનના આ વેસ્ટર્ન લુકવાળા અંદાજને ફેન્સ ગોર્જિયસ જણાવી રહ્યા છે. ફેન્સ સતત કોમેન્ટ્સ કરીને તેણીના આ લુકના વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @saraalikhan95
6/ 9
સારા અલી ખાનને નેચરથી ખૂબ જ પ્રેમ છે, તેની ઝલક પણ એક્ટ્રેસના સોશિયલ મીડિયામાં શેર કરેલા ફોટો દ્વારા જોઈ શકાય છે. ફોટોઃ @saraalikhan95
7/ 9
સારા અલી ખાન અવાર-નવાર પહાડો અને નદી-ઝરણાંના કિનારે મેડિટેશન કરતી જોવા મળે છે. તેણીએ આવો ફોટો પણ ફેન્સ સાથે શેર કર્યો હતો. ફોટોઃ @saraalikhan95
8/ 9
સારા અલી ખાનને ખૂબ જ પોપ્યુલર સ્ટાર કિડ્સ માનવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના 41.3 મિલિયન ફોલોવર્સ પણ છે. ફોટોઃ @saraalikhan95
9/ 9
સારા અલી ખાનની પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશવલ લાઈફ તે હંમેશા લાઈમલાઈટમાં રહેતી જોવા મળે છે. ફોટોઃ @saraalikhan95
19