બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાને (Sara Ali Khan) હાલમાં જ પોતાના મનની વાત દુનિયા સામે મૂકી છે. સૈફ અલી ખાન (Saif Ali khan)ની પુત્રી સારા અલી ખાને સોશિયલ મીડિયામાં (Social Media)માં પોતાના ફેન્સ આગળ આ રહસ્ય ખોલ્યું છે કોણ છે તેમનો પહેલો પ્રેમ? સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડડી સારા કોરોના કાળમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફોટો સભાર- @saraalikhan95/Instagram