સારાની તસવીરોમાં ઉજ્જૈન મહાકાલ, કેદારનાથની ઝલક પણ જોવા મળી રહી છે. અભિનેત્રીને ભક્તિમાં ડૂબેલી જોઈને જ્યાં ઘણા લોકોએ તેના વખાણ કર્યા તો કેટલાક તેને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે વખાણ કરતા લખ્યું, 'હું મારા દેશને તેની એકતાના કારણે પ્રેમ કરું છું. દરેક હિન્દુ ભાઈઓ અને બહેનોને હર હર મહાદેવ. અન્ય એક યુઝર કહે છે, 'હું પણ મુસ્લિમ છું, પરંતુ હું મારા મિત્રો સાથે મંદિર, ચર્ચ પણ જાઉં છું. બધા એક છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @saraalikhan95)