Home » photogallery » entertainment » SARA ALI KHAN OFFERED RHEA CHAKRABORTY MARIJUANA AND VODKA NEW EXPLOSIVE DETAIL MP

SSR Drugs Case: રિયા ચક્રવર્તીની કબૂલાત- હું અને સારા સાથે ગાંજો ફૂંકતા

ચાર્જશીટમાં રિયાએ પોતાની તથા સારાની વચ્ચે ચાર જૂનથી છ જૂન 2017 વચ્ચે થયેલી વાતચીત અંગે વાત કરી હતી. રિયાએ કહ્યું હતું કે સારા અલી ખાન ગાંજાના જોઈન્ટ બનાવતી હતી. પછી તે તેને આપતી હતી અને બંને સાથે ગાંજો ફૂંકતાં હતાં.