સારા અલી ખાન હાલમાં માલદિવ્સમાં છે અને તે અહીં તેનાં ભાઇ અને માતા સાથે ખુબજ એન્જોય કરી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. (Photo credit: instagram/@saraalikhan95)

સારાની તસવીરો તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી છે. અને કેપ્શન લખી છે, 'ધૂળ મારા પગની આંગળીઓ અને સૂરજનો તડકો મારા નાકને કિસ કરી રહ્યાં છે.' (Photo credit: instagram/@saraalikhan95)

સારાનો આ અંદાજ તેનાં ફેન્સની વચ્ચે ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. (Photo credit: instagram/@saraalikhan95)

સારાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (Photo credit: instagram/@saraalikhan95)