Home » photogallery » entertainment » SARA ALI KHAN LOOKED STUNNING IN AN OFF SHOULDER DRESS PP

ઓફ શોલ્ડર ડ્રેસમાં સારા અલી ખાનનો સ્ટનિંગ લુક છવાયો, શોર્ટ મિની ડ્રેસમાં એક્ટ્રેસ હોટ લાગતી હતી

શનિવાર રાત્રે મુંબઈમાં ઓટીટી પ્લે એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બી-ટાઉન સેલેબ્સે શાનદાર એન્ટ્રી કરી હતી. એક્ટ્રેસિસ પણ લુક્સના કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ દરમિયાન એવોર્ડ નાઈટથી સારા અલી ખાનની કેટલીક સ્ટનિંગ તસવીર સામે આવી છે, જે ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन