Home » photogallery » entertainment » SARA ALI KHAN IS GOING TO MAKE THIS RECORD WITH HER DEBUT IN BOLLYWOOD

બોલિવૂડમાં ડેબ્યૂ કરતા જ આ રેકોર્ડ બનાવી શકે છે સારા અલી ખાન

સોનમ, સોનાક્ષી, વરુણ, આલિયાએ ખૂબ જ સારી શરૂઆત કર્યા છતાં, તેઓએ આ અનુભવ કર્યો નથી. પરંતુ સારા અલી ખાન સાથે આ તમામ થોડુ અલગ ચાલી રહ્યું છે.