Home » photogallery » entertainment » SARA ALI KHAN IN MANISH MALHOTRA NOORANIYAT COLLECTION 2021 LEHENGA MP

SARA ALI KHAN: મનિષ મલ્હોત્રાનાં 'નૂરાનિયત કલેક્શન'માં જુઓ સૈફની દીકરીનો ઠાઠ

Sara Ali Khan Lehenga Look: સારા અલી ખાન દ્વારા પહેરવામાં આવેલું મનીષ મલ્હોત્રાનું નૂરાનિયત કલેક્શન (Nooraniyat, 2021) ને ખુબજ અદા સાથે ફ્લોન્ટ કર્યું હતું. જો 2021માં આપનાં લગ્ન છે (Bridal Lehenga) તો આ ડિઝાઇનર લહેંગા આપ ટ્રાય કરી શકો છો.