Sara Ali Khan: સારા અલી ખાનની ઈસ્તાંબુલ ટ્રીપનાં આ ફોટા જોઇ ચાહકો થયા દિવાના, જુઓ PHOTOS
Sara Ali Khan Bikini Looks: સારા અલી ખાન (Sara Ali Khan) હાલમાં તુર્કીથી તેના કિલર બિકીની ફોટોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સારાનો છેલ્લા કેટલાક વર્ષોનો સૌથી હોટ બિકિની લૂક સામે આવ્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સારા અલી ખાન ઇસ્તંબુલમાં ખુબજ સુંદર સમય વિતાવી રહી છે અહીથી તે તેની તસવીરો શેર કરી રહી છે જેમાં હાલમાં તે કલરફૂલ બિકિનીમાં નજર આવી રહી છે. આ રંગબેરંગી પટ્ટાવાળી બિકીનીમાં અદભૂત લાગી રહી છે. (Image: Instagram)
2/ 10
સારા અલી ખાન પ્રિન્ટેડ બિકીનીમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. (Image: Instagram)
3/ 10
સારા અલી ખાન કલર બ્લોક બિકીનીમાં બધાનું ધ્યાન ખેંચી રહી છે. (Image: Instagram)
સારા અલી ખાન બ્લુ પ્રિન્ટેડ બિકીનીમાં ખાસ હોટનેસમાં જોવા મળી રહી છે. (Image: Instagram)
6/ 10
સારા અલી ખાન મેચિંગ મલ્ટીકલર્ડ ટુ-પીસ ખૂબ આકર્ષક લાગે છે. (Image: Instagram)
7/ 10
વાદળી અને લાલ બિકીનીમાં સારા અલી ખાન તેના ફ્લોટી બ્રેકફાસ્ટની મજા માણી રહી છે. (Image: Instagram)
8/ 10
સારા અલી ખાન ક્રોશેટ ઓવરલે સાથે નારંગી બિકીનીમાં સુંદર લાગી રહી છે. (Image: Instagram)
9/ 10
સારા અલી ખાન મોટી ઈયર રિંગ્સ પહેરેલી જોવા મળે છે જે તેની બિકીની લૂકમાં શોભે છે (Image: Instagram)
10/ 10
બ્લેક બિકીની અને રેપ સ્કર્ટમાં સારા અલી ખાને કિલર પોઝ આપ્યો છે. (Image: Instagram)
विज्ञापन
110