Home » photogallery » entertainment » SAPNA CHOUDHARY MARRIAGE CONTROVERSY POLICE FIR AGAINST HUSBAND VEER SAHU CH

સપના ચૌધરી અને તેના પુત્ર મામલે વિવાદ વકર્યો, પતિ વીર સાહૂ સહિત 70 લોકો વિરુદ્ધ કેસ?

હરિયાણાની જાણીતી ગાયિકા અને ડાન્સર સપના ચૌધરીએ હાલમાં જ પુત્રને જન્મ આપ્યો છે પણ હાલમાં આ વાત ફેસબુકની એક પોસ્ટથી વિવાદનું કારણ બની છે.