એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફેન્સનાં દિલમાં હરિયાણવી ડાન્સર (Haryanvi Dancer) અને બિગ બોસ 11ની સ્પર્ધક રહેલી સપના ચૌધરી (Sapna Choudhary)નો જલવો હજુ પણ બરકરાર છે. હવે તે ન ફક્ત હરિયાણાની પણ દેશ આખાની ચહિતી થઇ ગઇ છે. સપના ડાન્સ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અવાર નવાર તેની લેસટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. અને ડાન્સ વીડિયોને કારણે તે ચર્ચામાં રહે છે. આ વચ્ચે સપનાની સુંદર તસવીરો પર કરી લો એક નજર (PHOTO: itssapnachoudhary/instagram)