Home » photogallery » મનોરંજન » Sanjay Duttએ શરૂ કરી 'અધીરા'નાં અવતારમાં આવવાની તૈયારી KGFનો રોકી બોલ્યો- 'એકદમ કડક સર..'

Sanjay Duttએ શરૂ કરી 'અધીરા'નાં અવતારમાં આવવાની તૈયારી KGFનો રોકી બોલ્યો- 'એકદમ કડક સર..'

હાલમાં જ સંજય દત્ત (Sanjay Dutt) ફિલ્મમાં તેમનાં અધીરા (Adhira)નાં લૂક માટે સલૂન ગયો હતો. જ્યાં તેણે નવું હેરકટ કરાવ્યું છે. આ સાથે જ તેણે અધીરાનાં લૂક માટે તેની આઇબ્રો પણ શેવ કરાવી છે.

  • 16

    Sanjay Duttએ શરૂ કરી 'અધીરા'નાં અવતારમાં આવવાની તૈયારી KGFનો રોકી બોલ્યો- 'એકદમ કડક સર..'

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: લંગ કેન્સરથી લડી રહેલાં સંજય દત્ત (Sanjay Dutt) જલદી જ KGF- ચેપ્ટર 2 (KGF Chapter 2) માં નજર આવશે. ફિલ્મમાં સંજય દત્ત અધીરા (Adhira)નાં અવતારમાં નજર આવશે. ફરી એક વખત સંજય દત્ત વિલનમાં જોવા મળશે. આમાટે સંજય દત્તે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જેની ઝલક તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. હાલમાં જ સંજય દત્ત ફિલ્મમાં તેનાં અધીરાનાં લૂક માટે તે સલૂન પહોંચ્યો હતો. જ્યાં તેણે નવું હેરકટ પણ કરાવ્યું છે. આ સાથે જ તેણે તેની આઇબ્રો પણ શેવ કરાવી છે. (photo credit: instagram/@duttsanjay/@thenameisyash)

    MORE
    GALLERIES

  • 26

    Sanjay Duttએ શરૂ કરી 'અધીરા'નાં અવતારમાં આવવાની તૈયારી KGFનો રોકી બોલ્યો- 'એકદમ કડક સર..'

    તેની કેટલીક તસવીરો સંજય દત્તે તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જેમાં તે બ્લેક ટી-શર્ટ અને ખીકી કાર્ગોમાં નજર આવે છે. (photo credit: instagram/@duttsanjay/@thenameisyash)

    MORE
    GALLERIES

  • 36

    Sanjay Duttએ શરૂ કરી 'અધીરા'નાં અવતારમાં આવવાની તૈયારી KGFનો રોકી બોલ્યો- 'એકદમ કડક સર..'

    ફોટો શેર કરતાં સંજય દત્તે કેપ્શનમાં લખ્યું છે કે, - અધીરા માટે તૈયાર KGF ચેપ્ટર 2 (KGF Chapter 2) (photo credit: instagram/@duttsanjay)

    MORE
    GALLERIES

  • 46

    Sanjay Duttએ શરૂ કરી 'અધીરા'નાં અવતારમાં આવવાની તૈયારી KGFનો રોકી બોલ્યો- 'એકદમ કડક સર..'

    સંજય દત્તનો નવો લૂક જોઇને સૌ કોઇ તેનાં વખાણ કરી રહ્યાં છે. એટલું જ નહીં, KGF રોકી એટલે કે એક્ટર યશ પણ તેમનાં આ લૂકનાં વખાણ કરી રહ્યો છે. (photo credit: instagram/@duttsanjay)

    MORE
    GALLERIES

  • 56

  • 66

    Sanjay Duttએ શરૂ કરી 'અધીરા'નાં અવતારમાં આવવાની તૈયારી KGFનો રોકી બોલ્યો- 'એકદમ કડક સર..'

    સંજય દત્તનો નવો લૂક જોઇને યશે સંજય દત્તની ફોટો જોઇને કમેન્ટ કરતાં લખ્યું છે કે, 'એક સાચા યોદ્ધાને કોઇપણ વસ્તુ રોકી શકતી નથી. ના તેનાં જોશને ઠંડો પાડી શકે છે.' (photo credit: instagram/@duttsanjay)

    MORE
    GALLERIES