Home » photogallery » entertainment » SANJAY DUTT RETURNED TO MUMBAI FROM DUBAI AFTER SPENDING QUALITY TIME WITH FAMILY AND CHILDREN MP

બાળકોને મળીને દુબઇથી મુંબઇ પરત આવ્યો સંજય દત્ત, હવે શરૂ થશે કીમોથેરેપી

માન્યતા હાલમાં સંજય દત્તની સાથે જ રહે છે. અને તેની ટ્રિટમેન્ટમાં તેની પડખે જ ઉભી છે. આ વચ્ચે બંનેએ ડોક્ટરની સલાહ લીધા બાદ દુબઇ થોડા દિવસ માટે બાળકોને મળવા જવાનો નિર્ણય લીધો હતો