Home » photogallery » entertainment » SANJAY DUTT NEW PLATINUM BLONDE HAIR LOOK VIRAL WON WAR AGAINST LUNG CANCER MP

કેન્સર સામે જંગ જીત્યા બાદ સંજય દત્તે બદલ્યો લૂક, ફેન્સ પણ થયા દિવાના

સંજય દત્તે હાલમાં જ ફેફસાનાં કેન્સર સામે મુશ્કેલ જંગ જીતી છે. અને તેનાં બાળકોનાં જન્મ દિવસે આ સારા સમાચાર ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને શેર કર્યા છે.