Home » photogallery » entertainment » SANA KHAN HUSBAND ANAS SYED GIFTED HER GOLD RING MP

ઇદ પર SANA KHANને પતિ તરફથી મળી ખાસ ગિફ્ટ, એક્ટ્રેસે દેખાડી ઝલક

સના અને અનસ એકબીજાને ખુબજ પ્રેમ કરે છે. આ વીડિયો શેર કરતાં સનાએ લખ્યું છે, 'Jazakallah Khair Baby... અનસ સૈયદ મને આ ખુબજ પસંદ આવી.'